Gujarati Quote in Blog by Hukamsinh Jadeja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વરસાદી રાતે એણે કાનમાં કશુંક કહ્યું હતું.
હું છેક અંદર સુધી ભીંજાઈ ગયો હતો.
વરસાદ પડે અને ઘાસ ઉગી નીકળે એમ
એ શબ્દો આજેય સહજ ઉગી નીકળે છે.
પછી એક ઉદાસી ઘેરી વળે છે...
એહસાસ બધા ભીંજાઈ જાય છે...
ક્ષણોના કોઈ અગોચર ખૂણેથી
એક ચહેરો છલકાઈ ઉઠે છે...
પછી બાકી રહે છે માત્ર....
ઓલા બે શબ્દો....
- હુકમસિંહ જાડેજા

Gujarati Blog by Hukamsinh Jadeja : 111472428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now