અત્યારે કોણ #નિર્દયી નથી..
દરેક વ્યક્તિ માં કયાંકને ક્યાંક એક આશુરીવૃત્તિ છુપાઈ ને બેઠી છે,અને તે સમયે સમયે બાર આવતી હોય છે...
બીજા ને #નિર્દયી કહેતો માણસ પોતે કયારે #નિર્દયી બની જાય છેને, તેની પોતાને પણ ખબર રહેતી નથી.....
બસ બીજાઓ પર આગળી ચીંધ્યા રાખે છે, પોતે કેટલો #નિર્દયી છે, તે કયારેય પણ નહીં વિચારવાનું....
ભાવિન...
#નિર્દય