તમારી સાથે ઉગ્ર બોલનાર વ્યક્તિ ને માફી આપવી એ હકીકત માં નિસ્વાર્થ કર્મ નથી, એ સ્વાર્થી કર્મ છે. મન નો ઉગ્ર દ્વેષ અને દુશ્મનાવટ ને બહાર કાઢી નાખવા થી સામી વ્યક્તિ ને લાભ તો થાય જ છે,પણ તેના કરતા વધારે ભલું તમારું થાય છે.
સમજાય એને વંદન...
Krina Shah.
#ઉગ્ર