હસવું એ આનંદ નથી પણ પરિસ્થતિની પ્રતિક્રિયા છે
રડવું પણ એવી જ એક ક્ષણિક પ્રતિક્રિયા જ છે.
બેઉ પરિસ્થતિઓ લાગણીઓનું અતિશય સૂચવે છે.
લાગણીઓ સમતોલ અને નિયંત્રિત રહે એજ પરમ આનંદ.
શ્રીમદ ભગવદ ગીતામાં કહેવાયું છે કે જે વ્યક્તિ લાગણીઓને વશમાં કરે એજ સાચો યોગી છે.
- મહેન્દ્ર શર્મા 8.6.2020