આ હાડ-માંસ ના માળખામાં પરમેશ્વરે કેવું સરસ સુશોભન કરી ચામડું ઓઢાડીયુ છે, કોઈક ને ધોળું કોઈકને કાળું છે. જોનારો આ રુપ ને જોઈ મોહ પામે છે. એજ પ્રભુ ની માયા છે. બાહ્ય રૂપ જોવા કરતા આંતરીક સુંદરતા ધર્મ, ભક્તિ જ્ઞાન, વૈરાગ્ય રૂપી ખજાના ને જોવો અને યાચક બની તે અમૂલ્ય ખજાનો મેળવવાનો સતત પ્રયાસ કરતા રહેવું એજ આ જીવન ની સાર્થકતા....
#સુશોભન