Gujarati Quote in Blog by Needhi Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પ્રેમ

પ્રેમ અેટલે શું?

પ્રેમ એ કોઈ સોંદો નથી કે જેમાં નફા-નુકસાનનો હિસાબ રાખવાનો હોય. પ્રેમ તો અહેસાસનો અસીમ સાગર છે. સમયની સાથે સતત ભરતી આવતી રહે છે, કયારેય ઓટ આવતી નથી. તેમાં જેટલા ડુબશૂં એટલો નશો ચડતો રહેશે અને એ નશો એવો હશે કે એમાં વધારે ને વધારે ઊંડા ઊતરવાની લાલસા કાયમ રહે છે. એક વખત જો એ નશાના ઊંડાણને માપી લીધું ને તો કોઈની એવી ત્રેવડ નથી કે તમને તમારા મૂળ સ્વરૂપમાં પાછો લાવી શકે. પણ તમે જો જાતે આ નશાના ઊંડાણમાંથી બહાર નીકળીને છીછરી સપાટીએ આવશો અને નશો ઊતરશે ત્યારે જે ઉદાસી અને દુઃખના અફાટ સાગરમાં ફંગોળાશોને ત્યારે એક તણખલાની પણ હિંમત નહી થાય તમને આ અફાટ સાગર પાર કરાવવાની.

Gujarati Blog by Needhi Patel : 111458540
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now