#આગળ
એ માનવ તું આઞળ વધી રહ્યો છે. તેમ કહીને તું તારા ભોળા મન ને કયાં સુધી ફોસલાવતો રહિશ.
અરે કાયર માનવ, ઉઠ બેઠો થા. તુ આગળ વધ્યો જરૂર પણ ખોવાઈ ગયો ખોટો રસ્તો પકડીને.
તને નથી લાગતું કે ઈશ્વરે વાયરસ કરોનાને આ ધરતી ઉપર મોકલી મનુષ્ય નામના માનવીને સાવધાન કરી રહ્યા છે. હવે ઊઠ, તારી જાતને વિકારોથી ગંધાતા ખાબોચિયામાં થી બહાર કાઢ. અને પહેલો દયાળુ કરુણા અવતાર તારી પુકાર ની રાહ જુએ છે....મને વિશ્વાસ છે..
ઉષા દતાણી