કડવું સત્ય
કૃષ્ણ ના જીવન માંથી શીખવા જેવી બાબત એટ્લે કે શાંતીથી સમજાવી ને કોઇ મુશ્કેલી કે ઝઘડા નું નિવારણ થતુ હોઇ તો એ વાત ને પ્રથમ મહત્વ આપવું. પરંતુ લાખ સમજાવ્યા પછી પણ ના સમજે તો નિસ્વાર્થ ભાવે તેમને હરાવવા કોઇ સંકોચ ન રાખવો. પછી સામે આપણો સ્વજન પણ કેમ ન હોય.
"સાશ્વત"