#મંદબુધ્ધિ
ખૂબ દુઃખ થાય છે, જ્યારે આપણા આ યુવાન કેહવાતા
દેશ માં અતિશય બુધ્ધિશાળી લોકો પોતાની
આ બુધ્ધિ ને યોગ્ય માર્ગે ન વાળી લોકો ને છેતરવામાં
અને વધુ પડતી હોશિયારી થી ગુનાઓ
આચરવામાં કરે છે.
આ માર્ગે બુદ્ધિ ને ન વાળજો.
યુવાનો, તમારી બુધ્ધિ યોગ્ય માર્ગે વાળી તમારું, તમારા માતા પિતા નું, તમારા દેશ નું, ગૌરવ વધારજો.
નહિ તો તમે મંદબુધ્ધિ જ છો!!
સમજી લેજો.