જે લોકો પર આપણે આપણી બુધ્ધિને એકબાજુ મુકી દીલથી લાગણી વરસાવીએ તે લોકો આપણને મંદબુદ્ભિ સમજી આપણો હંમેશા ઉપયોગ જ કરે અને આ વાત આપણે જાણતા જ હોઈએ છીએ છતા આપણે એ સંબંધ નિભાવવા લાગણી જતાવવાનુ બંધ નથી કરતા પણ એવા સંબંધનુ તુટી જવુ જ સારુ છે કેમ કે દરેકને વ્યકિત કે વસ્તુ ગુમાવ્યા પછી જ તેની કદર થાય.
#મંદબુદ્ધિ