છાપરે ચઢીને લહેરખીઓને સંગ સુગંધ પ્રસરાવે પારિજાત
કેસરી દાંડીવાળા નાજૂક આ ફૂલો સતત મ્હેકાવતાં રહે છે મારી જાત
સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત આ પારિજાત
શ્રી ગણેશ, મહાદેવ ,શ્રી ક્રુષ્ણ અને લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય આ સ્વર્ગનું ફૂલ પારિજાત
સત્યભામા માટે શ્રી ક્રુષ્ણ લાવ્યા હતા આ મોહક સુગંધ પ્રસરવતા પુષ્પનું વૃક્ષ પરિજાત
🌼🌼🌼🌼🌼🌼🌼🌼