Gujarati Quote in Poem by Rana Pushprajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ પૂછો કોયલને આ મીઠકાર શાનો કરે ,
આતો માનવીના મનને મીઠકાર શાનો લાગે...?

કોયલ નીજ વ્યથા સુનાવે,વપુને મુખ કંટક જેવુ લાગે!
મુખ-ચાચ ને પીડા થઇ, આ વેદના કોણ જાણે ...?

આ આમ્રફળનો આનંદ લેવા મન દોડે આમ્રપાલી પર
રસના લેવાને મન ને નવ મનાવે આ આખુ વન ...!

પીડાથી કણસે જાણે સર્પદંશ થઇ વરસે , શુ કરે ....?
છતાયં આ વેદના માનવીને મીઠકાર લાગે...!

Gujarati Poem by Rana Pushprajsinh : 111447264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now