#નસીબ
નસીબમાં હશે તે થશે, એમ કહી બેસી રહેવું એ કાયરતા છે
હાથોની હસ્તરેખાઓ માં હશે તે થશે તો ...
ભગવાને જેને હાથ પગ નથી આપ્યા તેનું શું ?
મહેનત દ્વારા દિવ્યાંગ લોકો પણ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરે છે...
થાળી ધરી હોય સામે પણ મોઢામાં કોળિયો મુકવા માટે હાથનો ઉપયોગ કરવો જ પડે છે.. કર્મ વગર ફળ મળતું જ નથી....