Gujarati Quote in Religious by Mastermind

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરંભમાં ઇશ્ચરે આકાશ અને પૃથ્વીનું ઉત્પન્ન કર્યા. ત્યારે પૃથ્વી આકરરહિત અને ખાલી હતી. જલનિધી પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઇશ્ચરનો આત્મા ઘુમરાઈ રહ્યો હતો. ત્યારે ઇશ્ચરે કહ્યું, " #પ્રકાશ થાઓ." એટલે #પ્રકાશ થયો. ઇશ્ચરે તે #પ્રકાશ જોયો અને તે તેમને સારો લાગ્યો. પછી ઇશ્ચરે #પ્રકાશ અને અંધકારને જુદા પડ્યા. ઇશ્ચરે #પ્રકાશને દિવસ કહ્યો અને અંધકારને રાત કહી. સાંજ પડી અને સવાર થયું. આ પહેલો દિવસ હતો.

સૃષ્ટિનું સર્જન, ઉત્પત્તિ, પવિત્ર બાઈબલ
#પ્રકાશ

Gujarati Religious by Mastermind : 111445643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now