કોઇનું દિલ દુભાવતાં પહેલાં તેને મનાવતાં શીખો
કોઇને નમાવતાં પહેલાં ખુદ નમતાં શીખો
કોઇને રડાવતાં પહેલાં તેને હસાવતાં શીખો
ફુલ કરમાવતાં પહેલાં તેને ખિલાવતાં શીખો
વ્રુક્ષ કાપતાં પહેલાં વ્રુક્ષ ઉછેરતાં શીખો
#શીખો

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111444440

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now