Gujarati Quote in Poem by Dr Priya Gorasiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શીખો
ભારત માં જન્મ્યા છો???
તો ભારતીય સંસ્કૃતિ ને માન આપતા શીખો,
જે માટી માંથી ઉગેલું ધાન ખાધું છે,
એને વફાદાર રહેતા શીખો,
જેની પાસે થી બોલતા, ચાલતા શીખ્યા છો, એ
માઁ ના ચેહરા પર સ્મિત લાવતા શીખો,
જેના ખભે બેસી ને ઘોડોઘોડો રમ્યા,
એ બાપ ની ઘડપણ ની લાકડી બનતા શીખો,
બાળક ના મિત્ર બનતા શીખો,
દેશ ની હવા ના ઘૂંટડે શ્વાસ ચાલે છે,
મારો ને તમારો... તો થોડા દેશ પ્રત્યે પ્રામાણિક બનતા શીખીયે !!!

dr.priyanka gorasiya

Gujarati Poem by Dr Priya Gorasiya : 111444382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now