માનો તો જન્નત છું
ના માનો તો પથ્થર છું
માતા ની આંખો નુ કાજલ છું
પિતા ની પરસેવા ની સુવાસ છું
હા હું દિકરી છું વિધાતા ની વિધિ અને સ્વર્ગ ની સુગંધ છું😍

Gujarati Whatsapp-Status by Sweta Patel : 111444114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now