રંગી કો નારંગી કહે, ચલતી કો કહે ગાડી,
ખારે કો મીઠા કહે એવા લોક અનાડી,
વાઢીને પાળી કહે, પાળીને કહે વાઢી,
ગંદા ને સાફી કહે એવા લોક અનાડી,
રંગી કો નારંગી કહે, કહે દૂધ કો દોયા;
ચલતી કો ગાડી કહે, ઉસે દેખ કબીરા રોયા.

નાનો કોશ ના કેટલીક વ્યુત્પત્તિ ઓ માંથી

Gujarati Good Morning by Mastermind : 111444109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now