શીખી લો જીવનમાં સફળતા મેળવવા માટે,
ધીરજ ને પરમ મિત્ર બનાવી આગળ વધો,
અનુભવો વડે શીખો જિંદગી ના નવા પાઠ,
સાવધાનીને આપ્તજન સમજીને જીવો,
આશાને જીવનપથ બનાવી ચાલો.
#શીખો

Gujarati Motivational by Urvashi Trivedi : 111444101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now