"મેં શીખ્યું છે એક માટીના કણ પાસેથી,
જો ભેગો રહીશ તો ઢેફું બનીશ અને
જો એકલો રહીશ તો હવામાં ફંગોળાઇ જઈશ..."
- JP સાહબ
#શીખો

Gujarati Quotes by Jinil Patel : 111443718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now