#રાખવું

મૈત્રી રાખવી હોય તે કૃષ્ણ-સુદામા જેવી રાખજે,
જ્યાં કોઈ અંતર નો નિશાન ના મળે.

સ્મિત રાખવું હોય તો કમળ જેવું રાખજે,
જ્યાં કાદવ નો આભાસ ના જડે.

ધીરજ ધરવું હોય તો શ્રી રામ જેવું ધરજે.
જ્યાં ક્રોધ ને જન્મ ના મળે.
-Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111443113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now