"દારુ કરાવે કારુ" (કવિતા)
દારૂ કરાવે કારું દારૂ કરાવે કારુ
નીકળવાનું ના મૂકે એક બારું
દારૂ કરાવે...
ઘરને મરાવે તારુ દારૂ કરાવે કારું
ખાવી દાર ભાત ને રોટલી
ના પીવી દારૂની પોટલી
જો પીશો દારૂનો બાટલો તો
ઊંગવા નહી મારે ખાટલો
દારૂ કરાવે..,....
જે પિશે દારૂ તેના જીવનમાં
થઈ જશે અંધારુ
જો છોડી દેશે દારૂ તો
થઈ જશે જીવન અંજવાળું
દારૂ કરાવે ............
જે ખાશે મિરાજ એના
શરીરમાં કીટાણુ કરશે રાજ
ખાશે જે માવો
એને જીવન જીવવાનો નઈ મરે લાહ્વો
દારૂ કરાવે........
જે પીશે બીડી
ચડી જાશે મોતની સીધી સીડી
બસ હવે તો છોડો ભાઈ દારૂ
દારૂ કરાવે કારું ,દારૂ કરાવે કારુ
-sagar