#રાખવું

સાચી જિંદગી જીવવા ના બે રસ્તા યાદ રાખવા:
1. આપણે જે ગમે છે એને રાખવા માટે અને પ્રાપ્ત કરવા માટે ખુબ જ મહેનત કરવી અને..
2. આપણી પાસે જે પ્રાપ્ત છે તેના થી જ આપણે ખુશ રહેવુ જોઈએ😇
jb💫

Gujarati Thought by Janki Bhatt : 111442964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now