ખબર ના હોય મંજિલની તોય ચાલવાનું રાખવું,
નજર સામે રોજ એક સુંદર સપનાને રાખવું,
મળશે જરૂર એ બધું જે ચાહો છો તમે,
પે'લા જે ચાહે તમને એને ચાહવાનું રાખવું......

#રાખવું

Gujarati Shayri by Bharat Parmar_bk : 111442500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now