સમય જતાં ય વાર લાગે છે‌ ક્યાં;
સપનાથી કોઈ પણ જાગે છે ક્યાં?

તારું જ મુખ કમળ છે , દર્પણ માં,
ઉંમર થઈ ગઈ હવે , ભાગે છે ક્યાં?

કાળા ધોળા ,કર્યા હતા ને સત્તામાં,
હાથ ના કર્યા જરૂર , વાગે છે ક્યાંક?

ઝેર જેવું ઓકી નાખ્યું જિંદગી ભર,
અમૃત જેવું કશુંક હવે ,માંગે છે ક્યાં ?

આનંદ માં હોય છે, સહજ સ્વભાવે,
મનોમય દર્દ. વલોપાત , લાગે છે ક્યાં?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111442407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now