#રાખવું
વ્યક્તિ મન માં જે રાખી ને બેઠું હોય એ ક્યારેક તો બહાર આવે છે. એની સાથે જે તે વ્યક્તિ માટે કેવું વિચારે છે એ પણ એના મુખ માં થી બહાર આવી જાય છે. આ સાથે એ પોતાનો પરિચય પણ આપી જાય છે.

Gujarati Thought by Hjj : 111442296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now