કાન્હાં, કોરોના ભગાડ
કાન્હા તારી મધુર વાસળી હવે તો વગાડ
આમ તો તેં ઉપાડયો હતો ગોવર્ધન પહાડ;
તો દુનિયાના સઘળા દુખ દર્દ હવે તો ભગાડ
આમ બિચારાં નાનકડા છોકરાઓ નુ ભવિષ્ય ના બગાડ
એમને બી કરવા ગમે છે મસ્તી તોફાન અને લાડ
આમ તો સાયક્લોન માં ઝાડો નષ્ટ થઈ જશે; ધરાને આમ ન ઉજાડ
હે માનવ, તુ પણ જલદી જાત જાતના ઝાડ ઉગાડ
કન્હાં, કોરોના અને સાયક્લોન ને જલદ માં જલદ ભગાડ
Armin Dutia Motashaw