વૈશાખ વદ તેરસ,અમાસ માટે જાજમ બિછાવી રહી છે
પવનની ગતિ ઉત્તરોત્તર તીવ્ર થઈ રહી જ્યારે સામે પક્ષે અંધારું પ્રગાઢ બની રહ્યું છે
જાણે કે વિભાવરી અને વાયુ પરસ્પર શક્તિ પરીક્ષણ કરી રહ્યા હોય

Gujarati Thought by Pankil Desai : 111442135

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now