"Mr. Perfect" a beautiful novel written by Hema Patel.
આ વાર્તામાં મનદીપ અને મનસ્વી નામના બે પાત્રો હોય છે. તેઓ કોમ્પિટીટીવ એક્ઝામ ના કોચિંગ ક્લાસમાં મળે છે. એમાં બંનેના એક શાશ્વત પ્રેમ નું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તેમ છતાં તેઓ બંને આધુનિકતાના રંગે રંગાયા વગર પોતાની અલ્લડ ઈચ્છાઓને બાજુમાં મૂકીને ખૂબ મહેનત કરી ગવર્મેન્ટ એક્જામ પાસ કરે છે. જેમાં મનસ્વી STI ઓફિસર બને છે અને મનદીપ ડેપ્યુટી કલેક્ટર ના પદ પર નિયુક્તિ પામે છે બંનેની કાસ્ટ અલગ હોવા છતાં, પોતાની ફેમિલીની ઈજ્જત ને મનમાં રાખી, તેઓ પોતાના love ને કેવી રીતે અરેન્જ મેરેજ માં ફેરવે છે તે બતાવતી એક મસ્ત motivating વાંચવા જેવી સ્ટોરી છે. આ સ્ટોરી માં કોઈ ને કોઈ ભાગ તો આપડી બધા ની લાઇફ માં કોઈ ને કોઈ ખૂણે touch કરતો જ હસે. lockdown છે ટ્રાય કરજો ટાઈમ મળે તો વાંચવાની.