#પતંગ
અમને કોઈની પતંગ કાપવા કરતા અમારા પ્રેમ ની પતંગ ઉડાડવામાં વધારે રસ છે,
કોઈની લાગણીઓ સાથે રમવા કરતા
ખુદ ના પ્રણય ને પાંખો આપવામાં વધારે રસ છે

dr.priyanka gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111441822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now