આ દુનિયામાં ઘણી બધી વેરાઇટી છે,
બસ તમારે અંદરખાને થી બધી વેરાઇટી ને ચાયણામાં કાઢીને સારી સારી લઇ લેવાની,
અને જીંદગી જીવવાની...
બાકિ તો અંઇઆ સારું બોલનારા જ મડશે પણ કરનારા બોવ જ ઓછા...

Gujarati Quotes by Deeps Gadhvi : 111441645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now