મારે પણ આ ખુલ્લા આકાશમાં ઉડવું છે તારી સાથે,જિંદગીભર પેચ લડાવવા છે દોરી બની તારી,બસ,મારી જીવનરૂપી દોરને પતંગની જેમ કપાય નહીં એનું ધ્યાન રાખજે, ગગનવિહાર કરતાં રંગબેરંગી પતંગને ઉડવા માટે ભીની લાગણી સાથે હવાને ખુલ્લો દોર આપ્યો છે,ને પતંગ લહેરાતો જાય ને તેની દોર મારા હાથમાં રહે!