શીખવે છે જે ઉપર ઉઠવા ને
શીખવે છે જે સ્થિરતા માટે
બંધન જરૂરી છે.
ઘર્ષણ પછી કપાવવુ એ જરુરી છે.
બંધન છોડી દીધા પછી કે બંધન છુટી ગયા પછી ના ભવિષ્ય નું ઉદાહરણ છે
આધાર દોરી છે મદાર પતંગ છે કીરદાર ઉડાડનાર છે તો પણ કપાઇ છે પતંગ..........
આવે છે લઇને ઉમંગ ઉત્સાહ ઉલ્લાસનો રંગ
પતંગ પતંગ પતંગ
#પતંગ