આસમાને #પતંગ ચગાવવાની અનોખી અદા છે,
પણ કપાયેલ પતંગને લૂંટવાની અલગ જ મઝા છે.
જીવનનો પતંગ આકાશે ઉડાવજે સાચવીને,
અહીં કાપનાર ને લૂંટનાર બન્ને "આપણાં" જ ઉભા છે.
#પતંગ

Gujarati Motivational by Ashok Upadhyay : 111440962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now