🌹 મારા જેવા યુવાનો માટે એક સંદેશ ........
બધા જ મિત્રો ને એવું કહીશ કે ભાઈ આજે આ તમારા માં-બાપ જે તમારા ભણતર માટે પૈસા આપે છે તો પ્લીઝ ભાઈ ધ્યાનથી ભણી લો સાચે જ કહું છું ભાઈ જો જીવનમાં જેને પણ આ મોકો મળ્યો છે ને એ પ્લીઝ ભાઈ ધ્યાન આપીને ભણી લેજો એનો અફસોસ તમને લાંબા સમયે થશે નહીં તો અને હું તો કહું કે આજે જે. ભણતરનો સમય છે ને એને ક્યારેય west ન કરો દરેક પળે કઈક શિખો બધા તમને જે જીવન જીવો છે એ કદાચ કોઈકનું સપનું પણ હોઈ શકે છે સાહેબ......
અમુક વ્યક્તિ એવા પણ હોય છે જેનિય એના ઘણા સપનાઓ નો ત્યાગ કરી દીધો હશે એની સ્થિતીના હિસાબે સાહેબ કેમ કે પેટની ભૂખને મિટાવવા માટે પણ પૈસા જોઈએ છે વિચાર કરો આ સમયમાં એનું શું થતું હશે ....
" આંખ રડે પણ મુખ હશે,,,,
" બધાને બધું નથી મળતું બધાને બધું મળી જતુ હોત તો કદાચ ભગવાન ન હોત...."💐