હૈ કુદરત તું શા માટે આવા ખ્વાબ દેખાડે છે,
જે તું પૂરા કરવા બંધાયેલો નથી.

તને કદાચ ખબર નઈ હોય,
ખ્વાબ તૂટવા થી કેટલું દર્દ સહન કરવું પડે છે.

એક ખ્વાબ જોવાની આટલી કિંમત ચૂકવવી પડશે,
એનો એહસાસ આજે જ થયો.

પ્રેમ - આનંદ

Gujarati Thought by Pramod Solanki : 111440713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now