Gujarati Quote in Motivational by Mehul Dusane

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન માં સફળ થવું હોય ,મહાન થવું હોય
તો એ કરો જે લોકો નથી કરી શકતા.
અને લોકો જ્યાં કામ ને મૂકી દે છે ત્યાં થી શરૂઆત કરો
આવી તકો ને જવા ન દો
એટલી મહેનત તો કરો જ કે લોકો કહે આ મહેનતુ છે.
એવા બનો કે લોકો યાદ કરે કે કામ આપવું તો આને આપવું.

*સફળતા ના નિયમો *

1. ખુબ મહેનત કરો(જે કાર્ય કરો એમાં તમારું 100% આપો)

2. સ્માર્ટ વર્ક કરો(કાર્ય માં ટેક્નોલોજી નો વધુ ઉપયોગ કરો)

3. હંમેશા હસતા રહો(દરેક રીતે સારું જ છે)

4. શિસ્ત અપનાવો(કાર્ય સ્થાને સમયસર પહોંચો, દરેક નું સન્માન કરો)

5. નિયમો અથવા ગોલ સેટ કરો(સફળતા જલ્દી મળશે)

6. નેગેટિવ વિચાર આવે એજ સમયે પોઝિટિવ વિચાર કરી રસ્તો કાઢો.(ડર લાગે,ખોટું થશે,નહિ થાય, એવા સમયે વિચારો થશે જ. પ્રયાસ કરો)

7. સપના જુઓ(પોઝિટિવ લાગણી થશે)

8. ભગવાન માં શ્રદ્ધા રાખો(તમને હિમ્મત મળશે.ખુદ નો
પરિચય થશે.

9. પોતાના પર ભરોષો રાખો(કારણકે તમે બેસ્ટ છો)

10. પુસ્તક વાંચો(નૉલેજ વધશે. રસ્તો મળશે.)

-Mehul Dusane

Gujarati Motivational by Mehul Dusane : 111440691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now