કશુંક ઢોળાઈ રહયું છે કશામાં જઈ રહયું છે બધુજ નશા માં લોકો સમજે છે કે છે અવદશા માં કયારેક તો ફરક પડશે એમની દશા માં શોધી રહયા હતા અમે એમને ઘરના દ્વારે થી એતો મળી ગયા મન ના દ્વારે થી એજ તો પ્રકાશ હતો શ્રદ્ધા નો જે દુર લઈ ગયો મને અધારા થી...મીનુ

Gujarati Motivational by Meena Parmar : 111440533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now