જે માર્ગ બતાવે
એ જ સિતારાની શોધમાં
ભૂલા પડવાનું મન થાય..

કદાચ એને જ કહેતા હશે પ્રેમ

Gujarati Romance by Vibhavari Varma : 111440525
Bharat Parmar_bk 6 year ago

સીતારો મળશે એટલે માર્ગ પણ મળી જશે એમ... 🤔

Vibhavari Varma 6 year ago

Think about it... ભૂલા પડ્યા પછી જ સિતારાની શોધ શરૂ થતી હોય... એવું પણ બને ને !

Mansi 6 year ago

Seems little complicated. But interesting. 😌😌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now