જો તું વગર વાંકે મારાથી રિસાયા કરે તો મનાવ્યા જ કરું એવી તો હું નથી..
તારે જવું જ હોય તો શોખથી જા પાછળ આવું એવી હું પણ નથી..
-#દ્રષ્ટિ

Gujarati Shayri by Drashti.. : 111440500
Bharat Parmar_bk 6 year ago

સાચી વાત... એ શું પણ નાટક.. જવા દેવાના 😁

Drashti.. 6 year ago

Thank u so much

Drashti.. 6 year ago

Thank u so much

Nilesh D Chavda 6 year ago

Sachi vat che aevu kre to na care kro biju su jyare ne tamari value smajse tyare a tmne care p aapse ane avi rite bhi nhi kre. Good ....

Drashti.. 6 year ago

વગર વાંકે નારાજ થનારને કેટલીકવાર મનાવવા સાહેબ..

Bharat Parmar_bk 6 year ago

નારાજ થવામાં બીક લાગે એવું છે... સુંદર 👏👏🙏😅

Bharat Rathod 6 year ago

Wah kya baat he .......

Drashti.. 6 year ago

થૅન્ક્સ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now