સફળતા એને મળે છે

જે ને પોતાના પર પૂરો વિશ્વાસ હોય
જે સપના જોતો હોય
એ સપના પુરા કરવા નીતિ નિયમો બનાવતો હોય
જે પ્રામાણિક મહેનત કરતો હોય
પોતાનું 100% કાર્ય માં આપતો હોય.

અંતે સફળ થાય છે
સાથે સાથે સફળતા પચાવા માટે અભિમાન ના કરતો હોય અને સામાન્ય જીવતો હોય એટલે એ મહાન થાય છે.

જેમ કે #sachintendulkar
#msdhoni
#apdabdulkalam
#amitabhbachhan

Gujarati Motivational by Mehul Dusane : 111440453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now