😊"નાની અમથી જિંદગી છે,
બધી વાત માં ખુશ રહો...
જે ચહેરો પાસે ના હોય,
તેના અવાજ માં ખુશ રહો...
કોઈ નારાજ હોય તમારાથી,
એના અંદાજ માં ખુશ રહો...
જે ક્યારેય પાછા નથી આવાના,
એની યાદ માં ખુશ રહો...
કાલ કોણે જોઈ છે,
આપની આ આજ માં જ ખુશ રહો...!"😊
~₹!મ પરમાર.....