#શૂરવીર
શું શૂરવીર લડાઈ કે યુદ્ધના મેદાનમાં હોય તેને જ કહેવાય?
આજના યુગમાં ક્યાં એવું હોય છે?
મારી દ્રષ્ટિએ તો શૂરવીર એટલે...
જે બીજાના માટે પોતાના સુખનો ત્યાગ કરી દે... Bindu A
જે બીજા માટે નિસ્વાર્થ ભાવે કાર્ય કરે...
જે અહિંસાથી વર્તે અને દરેકને ક્ષમા આપી દે....
જે લડી તો શકતો હોય દરેકની સામે
પણ જતું કરી એકતાની ભાવના રાખતો હોય...
જે દરેક દુઃખદર્દને સહન કરીને પણ હંમેશા મુખ પર સ્મિત વેરતો હોય
શું આ સાચો શૂરવીર નથી????