આજ ના શુરવીર ઍ માણસો
જે ગરીબ ને આવી કપરી સ્થિતિ મા
ભુખ્યા નથી રેવા દેતા
શુરવીર છે ઍ ડૉકટરો જેમનું ભણતર
લોકો નો આજે જીવ બચાવે છે અને
લોકો ના પરિવાર ને તૂટતા સંભાળે છે
પોતના જીવ ની ચિંતા કર્યા વગર
સોસાયટી રસ્તા સાફ કરે છે ઍ
સફાઈકામદાર આજ ના શુરવીર
લેબોરેટરી હોસ્પિટલ સ્ટાફ
સફાઈકામદાર શાકભાજી વાળા
કરિયાણા ડેરી વાળા
આ બધા કોરોના સામે લડનાર
છે આજ ના શુરવીર
#શૂરવીર