શૂરવીર ક્રિષ્ના પણ હતાં અને કંસ પણ,
શૂરવીર રામ પણ હતાં અને રાવણ પણ,
પણ શૂરવીરતા સાચી એ જ જે પરાક્રમ સારા માર્ગે કરે ના કે મિથ્યા અહમ્ માં પોતાનું જીવન વ્યર્થ કરે.

#શૂરવીર

Gujarati Shayri by Chandani : 111440065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now