નથી ડરવાની જરૂર ઓ શૂરવીર માનવ તારે,
પણ પરિવાર માટે જીવવાની જરૂર છે તારે,
લડી લેશુ આ મુશીબતથી પણ આપણે,
બસ થોડી કાળજી ને ધીરજ રાખવી પડશે તારે....
#શૂરવીર

Gujarati Shayri by Bharat Parmar_bk : 111439857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now