તું જો પડકાર ઝીલી શકે!તો તું શૂરવીર છે,
તું સત્ય સહન કરી શકે! તો તું શૂરવીર છે.

સજા તો કરી શકે છે!છે સક્ષમ!
પણ જો તું માફ કરી શકે!તો તું શૂરવીર છે.
*ભરત*
#શૂરવીર

Gujarati Poem by Bharat : 111439815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now