ન વહેંચો આ ધર્મ ને ઈશ્વર કે ખુદા ના નામે..
ખુદા,ઈસુ , ઈશ્વર આ તો માત્ર વાળા છે માણસો એ બનાવેલ... Bindu
સાચો ધર્મ તો બસ માનવતાનો જ છે માત્ર માનવતા નો જ
હાલની પરિસ્થિતિને જોઇને લોકો તેમાં પણ રાજકારણ ના રોટલા શેકી રહ્યા છે.. પરંતુ આપણે એક સમજદાર વ્યક્તિ થઈને એવી બાબતોથી દૂર રહેવું જોઈએ આ એક મહામારી છે જેનો આપણે દરેકે સાથે મળીને સામનો કરવાનો છે...