મઝા આ કલ્પનાની છે, એ સમજાવી નથી શકતા;
તમે બોલાવો છો અમને, અમે આવી નથી શકતા!

~મરીઝ

Gujarati Shayri by બાબા સત્સંગી : 111439533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now