"પ્રેમ કરતાં તમે શીખવાડ્યું
પ્રેમ પર ભરોસો કરતાં તમે શીખવાડ્યું,
સ્વપ્નજોતા પણ તમે શીખવાડ્યું
પણ તમારા વગર જીવીશ કેવીરીતે"

એ કેમ ના શીખવાડ્યું...

✍️કોમલસુથાર

Gujarati Romance by Komal Suthar : 111439520
Drashti.. 6 year ago

આપણા હોય એ ક્યારેય એકલા મૂકીને ન જાય અને જે મૂકીને જાય એ ક્યારેય આપણા હતા જ નહિ

Drashti.. 6 year ago

જાતે શીખી લેવાનું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now